"કંઈક નવું જાણીયે" એક પહેલ છે જેમાં વાંચકોને કઈક નવી તથા રસપ્રદ માહિતી પીરસવાનો પ્રયાસ કરવામાં આવે છે. અહીં તમને ઘણીબધી તાજેતર ની માહિતીઓ તથા સૂચનાઓ કે જે તમારે જાણવી જરૂરી છે તે સરળ તાથે શુદ્ધ ગુજરાતી ભાષામાં એક આર્ટિકલ ના સ્વરૂપ માં અહીં રજૂ કરવામાં આવે છે.

ડિમેટ એકાઉન્ટ એટલે શું? । ડિમેટ એકાઉન્ટ કેમ ખોલી શકાય? । What is Demat account in Gujarati | Demat meaning in Gujarati | How to open Demat Account in gujarati
શું તમારા મનમાં પણ ક્યારેય વિચાર આવ્યો છે કે stock market માં રોકાણ કરીને માલામાલ થઇ શકાય. જો હા તો તમે ડિમેટ એકાઉન્ટ વિષે ક્યાંક તો સાંભળ્યું જ હશે. પણ ઈન્ટરનેટ પર ગુજરાતીમાં કોઈ સ્પષ્ટ લેખ ડિમેટ એકાઉન્ટ એટલે શું? હાજર નથી એટલેજ આપડે અહીં What isDemat account in Gujarati વિષે જાણવાના છીએ.
અહીં તમને નાનામાનાની બાબતો કે જે ડિમેટ એકાઉન્ટ વિષે અથવા Share Market માં રોકાણ સાથે સંકળાયેલી હશે તેના વિષે જાણવા મળશે.
સૌથી પહેલા આપડે જાણીયે કે Demat meaning in Gujarati જેવું કે નામ જ છે Demat એટલે ડી-મટિરિઅલાઇસ. એટલે એવી વસ્તુ કે જેને આપડે સ્પર્શ કરી નથી સકતા.
History of Demat - ડિમેટ નો ઇતિહાસ :
જયારે Internet આટલું પ્રચલિત નહોતું અને Demat નો ખ્યાલ નહોતો ત્યારે આપડે શેર માર્કેટ માં કોઈ કંપની ના શેર લેવા હોય તો એક ફોર્મ ભરી તેને પોસ્ટ મારફત મોકલી શેર ની ખરીદી કે વેચાણ કરવું પડતું. આમ જોઈ તો એ ખુબજ જટિલ પ્રોસેસ કેવાય તથા સમય લે તેવી પ્રોસેસ હતી.
ત્યારબાદ ધીમે ધીમે જેમ ઈન્ટરનેટ પ્રચલિત થતું ગયું તેમ એક વિચાર રજુ થયો કે જો આપડે શેર ને સ્ટોર કરવા એક વિરચુઅલ એટલેકે જેને અડી ન શકાય તેવું ખાતું ખુલે તો લોકો ને સરળતા રહે તથા તેની સાથે એક ટ્રેડિંગ એકાઉન્ટ પણ જોડાયેલું રહે.
આમ કરવાથી બે ફાયદા થવાના હતા. પહેલું બધું જ આંગળીના ટેરવે ગણતરીના સમય માં કરી શકાય એટલે કે શેર ની ખરીદી તથા વેચાણ પેલી ફોર્મ ભરવાની જંજટ માંથી મુક્તિ. બીજું એક સુરક્ષિત પ્લેટફોર્મ ઉભું કરી શકાય જેમાં ફ્રોડ થવાના ચાન્સ ના બરાબર હોય.
પહેલાના વખતમાં જયારે કોઈ કંપની ના શેર ખરીદો એટલે તમને શેર સર્ટિફિકેટ આપવામાં આવતું અને ત્યારબાદ જયારે તમે તેના પર ડિવીડેન્ટ મેળવો કે પછી તે શેર ને વેચો ત્યારે તમારે તે શેર સર્ટિફિકેટ ત્યાં રજુ કરવું પડે. એટલામાટે તમારે તે સર્ટિફિકેટ ને ખુબજ સાચવી અને સંભાળીને રાખવું પડતું.
ઘણા એવા કિસ્સા સામે આવતા કે બોવ પેલા શેર લીધેલા હોય ને શેર સર્ટિફિકેટ ગુમ થઇ ગયું હોય, કે પછી બાપ-દાદા એ શેર ખરીદ્યા હોય ને નવી પેઢી ને ખબર ના હોય ને એક કાગળ નો ટુકડો સમજી ફેંકી દીધા હોય.
આ બધી સમસ્યા નો ઉકેલ Demat એકાઉન્ટ તરીકે સામે આવ્યો. અહીં એકલું ડિમેટ એકાઉન્ટ નો ઉલ્લેખ કરવો એકલું વ્યાજબી નથી સાથે તમારે ટ્રેડિંગ એકાઉન્ટ પણ લિંક કરેલું હોવું જોઈએ.
ડિમેટ અને ટ્રેડિંગ વચ્ચેનો તફાવત :
હવે આ એક નવો શબ્દ આવ્યો તો ચાલો એના વિષે પણ થોડું જાણી લઈએ કે આ treding એકાઉન્ટ છે શું? ટ્રેડિંગ એકાઉન્ટ એ બીજું કઈ નથી એવું એકાઉન્ટ છે જેના વડે તમે શેર ની ખરીદી કે પછી વેચાણ કરી શકો.
તો હવે મનમાં પ્રશ્ન એ થાય કે જો આ ટ્રેડિંગ એકાઉન્ટ થી શેરની ખરીદી કે વેચાણ થતા હોય તો પછી આ ડિમેટ એકાઉન્ટ ની શું જરૂર છે ભાઈ? તો પેલાના જમાનામાં તો શેર સર્ટિફિકેટ લઇ તમે તેને તિજોરી કે અલમારી માં રાખી મુકતા પણ જ્યારથી આ ઓનલાઇન થયું ત્યારથી આ ઓનલાઇન તિજોરી ક્યાં ગોતસો? તો એ ઓનલાઇન તિજોરી કે અલમારીનું નામ જ ડિમેટ એકાઉન્ટ છે.
ટૂંકમાં ટ્રેડિંગ એકાઉન્ટ શેર ની ખરીદી તથા વેચાણ કરે છે, તથા ડિમેટ એકાઉન્ટ તે ખરીદેલા શેર ને સ્ટોર કરવાનું કામ કરે છે.
ડિમેટ એકાઉન્ટ ખુલે કેમ? :
ઉપર આટલી મોટી કથા વાંચી ને એ તો ખ્યાલ આવી ગયો કે What is Demat account in Gujarati પણ હવે મનમાં એ પ્રશ્ન ઉદ્ભવ્યો કે ભાઈ આ ડિમેટ એકાઉન્ટ ખુલે તો ખુલે કેમ? તો ચાલો આ પ્રશ્ન નું પણ નિરાકરણ કરી નાખીએ અને તમને જણાવી દઈએ કે How to Open Demat Account.
આમ તો ડિમેટ અને ટ્રેડિંગ એકાઉન્ટ બંને સાથેજ ખુલતા હોય છે. બંને એકાઉન્ટ ખોલવા માટે તમારે બ્રોકર એટલેકે દલાલ ની જરૂર પડતી હોય છે. હવે અહીં બે પ્રકાર ના બ્રોકર ના ઓપશન આપડી જોડે છે એક કે જેને Full Time/Service Broker કહેવાય છે અને બીજા જેને Discount Broker તરીકે છે. તો ચાલો આ બંને વિશે આપડે વિસ્તાર થી જાણી લઈએ.
Full Time/Service Broker :
જેવું કે નામ થીજ ખબર પડે છે કે આ બ્રોકર્સ આપડને ફુલ સર્વિસ આપતા હશે. હવે પહેલા તો આમની પાસે પણ તમે ડિમેટ અને ટ્રેડિંગ એકાઉન્ટ બંને ખોલાવી શકો અને પોતાની ઇન્વેસ્ટમેન્ટ જર્ની સરું કરી શકો. તો આ લોકો આપડને કઈ કઈ ફુલ સર્વિસ આપે છે. જેવી કે સ્ટોક એનાલિસિસ અને રિપોર્ટ વગેરે જેવી સર્વિસ તથા ઘણા બ્રોકર એડવાઇસરી સર્વિસ પણ આપે છે.
જો આટલી બધી સારી સર્વિસ આપે તો આ Discount બ્રોકર ની શું જરૂર પડી? બધા અહીજ એકાઉન્ટ ખોલાવી લે ને? મનમાં આવો પ્રશ્ન તો જરૂર આવતો હશે તો એનો જવાબ એ છે કે આ બધી સર્વિસ આપવા બદલ તે લોકો તમારી પાસે થી એકાઉન્ટ ઓપનિન્ગ ચાર્જ લેતા હોય છે સાથે સાથે વાર્ષિક મેઇન્ટનન્સ ચાર્જ પણ લે છે અને તેમની દલાલી એટલે કે બ્રોકરેજ પણ વધુ હોય છે.
Discount Broker :
જેવું કે નામ થી જ સમજાય કે આ લોકો કંઈક ડીસકાઉન્ટ આપતા હશે. હા, આપે છે પણ શેમાં? જવાબ છે દલાલી માં. આ પ્રકાર ના બ્રોકર પાસે પણ તમે ડિમેટ અને ટ્રેડિંગ એકાઉન્ટ સરળતાથી ખોલી શકો છો. પણ આ લોકો પેલા ફુલ સર્વિસ બ્રોકર ની જેમ બધી સર્વિસ નથી આપતા.
તો આનાથી ફાયદો શું? ફાયદો એ કે તમારે શેર ની ખરીદી કે પછી વેંચણી માં દલાલી ઓછી અપાવી પડે સાથે સાથે તમારી પાસે થી મોટા ભાગ ના બ્રોકર્સ કોઈ એકાઉન્ટ ઓપનિંગ ચાર્જ પણ નથી લેતા અને પેપર લેસ કાર્યવાહી એકાઉન્ટ ઓપનિંગ માં થાય છે અને સૌથી મોટી વાત કે તમને વાર્ષિક મેન્ટેનન્સ પણ ઓછું ચાર્જ કરે છે.
તમે કોઈપણ બ્રોકર સાથે એકાઉન્ટ ઓપન કરાવો તે તમને ડિમેટ અને ટ્રેડિંગ એમ બંને સાથે ઓપન કરી આપશે. જેથી તમે ખુબજ સરળતાથી શેર માર્કેટ માં રોકાણ અથવાતો ટ્રેડિંગ કરી શકો.
ક્યાં બ્રોકર સારા?
બંને બ્રોકર્સ વિષે જાણ્યા પછી એ પ્રશ્ન તો અવશ્ય મનમાં ઉદ્ભવેજ કે બંને માંથી ક્યાં બ્રોકર સારા? એનો જવાબ છે કે ડિસ્કાઉન્ટ બ્રોકર્સ વધુ સારા કેમ? સૌથી પહેલું કે બબ્રોકરેજ ના બરાબર છે. બીજા કોઈ ચાર્જ પણ નથી. અને તમારે જો સ્ટોક એનાલિસિસ અને રિપોર્ટ્સ જ જોઈતા હોય તો એ તો Free માં ઈન્ટરનેટ પર મળે છે. તો વધુ ચાર્જીસ ને બ્રોકરેજ શા માટે આપવી?
જો તમારે પણ ડીસકાઉન્ટ બ્રોકર પાસે એકાઉન્ટ Free માં ખોલાવવું હોય તથા અન્ય લાભ પણ જોઈતા હોય જેવા કે, પ્રીમિયમ મેમ્બરશિપ, 1 મહિના માટે No બ્રોકરેજ વગેરે તો તમે Upstox પર એકાઉન્ટ ખોલી શકો છો.
Upstox એક રતન ટાટા ટ્રસ્ટેડ ડિસ્કાઉન્ટ બ્રોકર છે જે તમને Free એકાઉન્ટ ઓપન કરી આપે છે તથા તેનો વાર્ષિક મેઇન્ટેનન્સ ચાર્જ પણ બીજા કરતા ઓછો છે અને બ્રોકરેજ ના બરાબર છે. એકાઉન્ટ ઓપન કરવા માટે તમારે ખાલી PAN Card અને AADHAR Card ની જ જરૂર હોય છે.
ડિમેટ અને ટ્રેડિંગ એકાઉન્ટ ઓપન કરવા બધા પોતપોતાની પ્રમાણે અલગ અલગ ડિક્યુમેન્ટ્સ માંગતા હોય છે. પણ જો તમે Upstox માં એકાઉન્ટ ઓપન કરવા માંગતા હોવ તો નીચે પ્રમાણે તમારે ડોક્યુમેન્ટ્સ તૈયાર રાખવા પડશે.
> PAN Card
> AADHAR Card
> Bank Account Details
સ્ટેપ 1 : ઉપર આપેલા બટન પર ક્લિક કરો
સ્ટેપ 2 : તમારો ઇમેઇલ તથા મોબાઈલ નંબર દાખલ કરો.
સ્ટેપ 3 : OTP દાખલ કરો.
સ્ટેપ 4 : PAN Card નંબર અને જન્મ તારીખ દાખલ કરો.
સ્ટેપ 5 : નામ અને બીજી માહિતી દાખલ કરો.
સ્ટેપ 6 : ટ્રેડિંગ માહિતી સિલેક્ટ કરો.
સ્ટેપ 7 : બેંક એકાઉન્ટ ડિટેઈલ્સ દાખલ કરો.
સ્ટેપ 8 : તમારી સહી નો ફોટો અપલોડ કરો.
સ્ટેપ 9 : DigiLocker સાથે કન્નેક્ટ કરી આધાર વેરિફિકેશન કરાવો.
સ્ટેપ 10 : સાફ બ્રેકગ્રાઉન્ડ સાથે ફોટો અપલોડ કરો.
સ્ટેપ 11 : આધાર કાર્ડ સાથે E-Sign કરો.
સ્ટેપ 12 : અભિનંદન તમારું એકાઉન્ટ ખુલી ગયું!!!!!
બસ!!! આટલા જ સ્ટેપ્સ છે જો તમારે ડિમેટ એકાઉન્ટ ઓપન કરવું હોય તો સૌથી સિમ્પલ રીતે સ્ટેપ બાય સ્ટેપ અહીં પુરી ઓપનિંગ પ્રોસેસ મેં અહીં જણાવી.
ડિમેટ એકાઉન્ટ ખોલે કોણ?
ડિમેટ એકાઉન્ટ ને ઓપન કરવાની પ્રોસેસ જાણી લીધી, ક્યાં અને કેમ ખોલાવવું તે જાણી લીધું પણ આ એકાઉન્ટ ખોલાવ્યા પછી આ ડિમેટ એકાઉન્ટ ખોલે કોણ? કહેવાનો અર્થ એ છે કે કોઈ એક કંપની તો હશે ને કે જે આ બધા ઓનલાઇન એકાઉન્ટ ની માહિતી સાચવતી હશે અને દેખ-રેખ રાખતી હશે.
હા, આવી એક નઈ બે કંપની છે. કે જે ડિમેટ એકાઉન્ટ ખોલે છે ભારત માં. પહેલી કંપની છે NSDL (National Securities Depository Limited) અને બીજી કંપની છે CDSL (central securities depository limited).
આ કંપનીઓએ કેટલીક સંસ્થાઓને પોતાના એકાઉન્ટ ડિપોઝિટરી પાર્ટીસિપેન્ટ બનાવેલા છે.સાદી ભાષામાં સમજીયે તો એ એક રીતના એજેન્ટ છે જેનું કામ સીધું સીધું ડિમેટ એકાઉન્ટ ખોલવાનું છે. એવું જરૂરી નથી કે ફક્ત બેંક કે કોઈ નામી સરકારી સંસ્થાજ ડિમેટ એકાઉન્ટ ખોલી શકે. ઘણા બ્રોકર્સ ને પણ ડિમેટ એકાઉન્ટ ખોલવાની પરવાનગી અપાયેલી છે.
તમને જાણીને આશ્ચર્ય થશે કે આ બંને કંપનીએ ભારતમાં લગભગ 500 જેટલા એકાઉન્ટ ડિપોઝિટરી પાર્ટીસિપેન્ટ નિયુક્ત કરેલા છે. એમાના ઘણા ખુબજ પ્રચલિત પણ છે જેમકે Upstox, Zerodha, Sherkhan, વગેરે...
Demat Account ના ફાયદા :
આમતો ડિમેટ એકાઉન્ટ ખોલવાના ઘણા ફાયદાઓ છે પણ ચાલો થોડા મુખ્ય ફાયદાઓ જાણીએ.
શેર ખરીદ્યા પછી એ શેર સ્ટોર ડિમેટ એકાઉન્ટ માં થાય છે અને એ ડિમેટ એટલે કે ઇલેક્ટ્રોનિક ફોર્મ માં હોય છે જેથી ચોરી થવાની, ધોખા-ધણી થવાની, ખોવાય જવાની, ખરાબ થવાની આ બધી બાબતોની સંભાવના ના બરાબર હોય છે. અને સુરક્ષિત પણ છે.
પહેલા જયારે ઓનલાઇન ન હતું ત્યારે શેર લીધા પછી શેર સર્ટિફિકેટ આવતા ઘણો ટાઈમ લાગી જતો. ક્યારેક તો મહિનાઓ લાગી જતા પણ હવે એ ખુબજ સહેલું થઇ ગયું છે આજે તમે શેર લીધા અને T+2 એટલેકે લીધાના 2 દિવસ પછી તે સીધા તમારા એકાઉન્ટ માં આવી જાય છે.
પહેલા શેર ખરીદવા અને તેને નિયત સમયે વેચવા ખુબજ મુશ્કિલ હતું. તમે એક-બે શેર નું ખરીદ વેચ પણ સહેલાઇ થી ન કરી સકતા. પણ હવે ડિમેટ ઓનલાઇન થતા તમે એક શેર ને ખરીદી પણ શકો છો અને વેચી પણ. એ પણ આંગળી ના ટેરવે અમુક સેકંડો માંજ.
અત્યારે તમે બેંક એકાઉન્ટ ની જેમજ ડિમેટ એકાઉન્ટ માં પણ નોમિની બનાવી શકો છો. જેથી સિક્યોરિટી પણ સારી છે.
વારંવાર પુછાતા પ્રશ્નો :
Q. શું હું મારુ Demat Account કોઈ બીજાના નામે ટ્રાન્સફર કરી શકું?
A. ના. તમે કોઈ એક વ્યક્તિ ના નામે રહેલું ડિમેટ કોઈ બીજી વ્યક્તિના નામે ટ્રાન્સફર નથી કરી સકતા. તમે ફક્ત શેર જ એક એકાઉન્ટ માંથી બીજા એકાઉન્ટ માં ટ્રાન્સફર કરી શકો એ પણ બીજી વ્યક્તિ પાસે પણ ડિમેટ એકાઉન્ટ હોવી અતિ આવશ્યક છે.
Q. હું એક સાથે કેટલા ડિમેટ એકાઉન્ટ ખોલી શકું?
A. તમે એક સાથે ઘણા ડિમેટ એકાઉન્ટ ખોલી શકો છો. પણ કોઈ એક કંપનીમાં મહત્તમ 3 ડિમેટ એકાઉન્ટ ખોલી શકો.
A. જેવું કે આ લેખ માં બતાવેલ છે ફક્ત બે ડોક્યુમેન્ટ્સ જોઈએ 1) આધાર કાર્ડ, 2) PAN કાર્ડ.
સ્ટેપ બાય સ્ટેપ માહિતી મેળવવા ઉપર સ્ક્રોલ કરી જાણી શકો છો.
Q. શું જે કંપની પાસે ડિમેટ હોય તેની પાસેજ ટ્રેડિંગ એકાઉન્ટ હોવું જોઈએ?
A. ના, એવું જરૂરી નથી તમે ડિમેટ એકાઉન્ટ કોઈ અલગ સંસ્થા સાથે ખોલેલું હોઈ અને ટ્રેડિંગ એકાઉન્ટ કોઈ બીજી સંસ્થા સાથે ખોલેલું હોય તો પણ ચાલે. પરંતુ બંને લિંક થયેલા હોવા જોઈએ.
Q. ક્યાં બ્રોકર પાસે ડિમેટ એકાઉન્ટ ખોલાવવું જોઈએ?
A. જો તમારે બધીજ સર્વિસ નો લાભ જોતો હોય તો ફુલ સર્વિસ બ્રોકર પાસે અને જો ઓછી બ્રોકરેજ અને લિમિટેડ સર્વિસ સાથે જવું હોય તો ડિસ્કાઉન્ટ બ્રોકર જોડે જવું સારું રહેશે.
Q. શું IPO ભરવા ડિમેટ એકાઉન્ટ હોવું જરૂરી છે?
A. હા, કારણકે IPO જો તમને અલોટ થાય તો એ શેર સ્ટોર કરવા માટે ડિમેટ એકાઉન્ટ હોવું જરૂરી છે.
What is Demat account in Gujarati :
મને આશા છે કે હવે તમને આ લેખ વાંચીને What is Demat account in Gujarati ટોપિક વિષે બધીજ માહિતી મળી રહી હશે. Kaiknavujaniye નો હંમેશા પ્રયાસ રહે છે કે આપણે દરેક ટોપિક ની એક દમ ઊંડાણ પૂર્વક ની માહિતી મળી રહે.
જો તમને આ લેખ વિષે કઈ ડાઉટ હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો. જો તમને આ લેખ ગમ્યો હોય તો નીચે આપેલા ફેસબૂક, વોટ્સએપ, જેવા બટનથી આપણા મિત્રોને શેર કરી શકો છો.

ફેબ્રુઆરી 19, 2021

ટિપ્પણી પોસ્ટ કરો