"કંઈક નવું જાણીયે" એક પહેલ છે જેમાં વાંચકોને કઈક નવી તથા રસપ્રદ માહિતી પીરસવાનો પ્રયાસ કરવામાં આવે છે. અહીં તમને ઘણીબધી તાજેતર ની માહિતીઓ તથા સૂચનાઓ કે જે તમારે જાણવી જરૂરી છે તે સરળ તાથે શુદ્ધ ગુજરાતી ભાષામાં એક આર્ટિકલ ના સ્વરૂપ માં અહીં રજૂ કરવામાં આવે છે.
Dipraj D Sarapdadiya |
નમસ્કાર, મારું નામ દિપરાજ સરપદડિયા છે. હું કંઈક નવું જાણીયે વેબસાઈટ નો સંપાદક તથા લેખક છું. મને નવું નવું જાણવાનું તથા શીખવાનું ખુબજ ગમે છે તથા તેને તમારી સાથે અહીં શેર કરવાનું પણ ગમે છે.